ગણ $A\, = \,\{ x\,:\,\left| x \right|\, < \,3,\,x\, \in Z\} $ કે જ્યાં $Z$ એ પૃણાંક સંખ્યા નો ગણ છે ,તેના પરનો સંબંધ $R= \{(x, y) : y = \left| x \right|, x \ne  - 1\}$ આપેલ હોય તો $R$ ના ઘાતગણમાં રહેલ સભ્ય સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2014]
  • A

    $32$

  • B

    $16$

  • C

    $8$

  • D

    $64$

Similar Questions

જો $R$ એ $n$ સભ્ય ધરાવતા ગણ $A$ પરનો સામ્ય સંબંધ હોય તો $R$ માં રહેલી કુલ ક્રમયુકત જોડની સંખ્યા  . .. . .  થાય.

જો $N$ એ $100$ કરતા વધારે પ્રાક્રુતિક સંખ્યાઓનો ગણ છે અને સંબંધ $R$ પર વ્યાખિયયિત છે :$R = \{(x,y) \in \,N × N :$ the numbers સંખ્યાઓ $x$ અને $y$ ને ઓછામા ઓછા બે વિભજ્યો છે.$\}.$ હોય તો $R$  એ ........

સંબંધ $R$ એ  $N$ પર $x + 2y = 8$ વ્યાખ્યાયિત હોય તો $ R$ નો પ્રદેશ મેળવો.  

$\{x, y\}$ થી $\{x, y\}$ પરની સંબંધ $R$ એ સંમિત અને પરંપરિત બંંને હોય તેની સંભાવના $\dots\dots\dots$ થાય.

  • [JEE MAIN 2022]

ધારોકે ગણ $X=\{1,2,3, \ldots ., 20\}$ પરનાં સંબંધો $R_1$ અને $R_2$ એ $R_1=\{(x, y): 2 x-3 y=2\}$  અને $R_2=\{(x, y):-5 x+4 y=0\}$ પ્રમાણે આપેલા છે. સંબંધો ને સંમિત બનાવવા માટે $R_1$ અને $R_2$ માં ઉમેરવા પડતા ધટકો ની ન્યૂનતમ સંખ્યા અનુક્રમે જો $M$ અને $N$ હોય,  તો $M+N=$ ..............

  • [JEE MAIN 2024]